સ્વસ્તિક (પ્રકરણ 12)

by Vicky Trivedi Matrubharti Verified in Gujarati Novel Episodes

તેણે મારું કાંડું પકડી લીધું. એ સેફ મુવ લઇ મારી પીઠ પાછળ પહોચી ગયો. મારો હાથ મરડાયો, મને ખભાના ભાગે કાળી બળતરા થવા લાગી. કદાચ એ મારા હાથને તોડી નાખવા માંગતો હતો એમ મને લાગ્યું પણ ફરી મારો અંદાજ ...Read More