મરાઠી યોદ્ધા યશવંત રાવ હોલ્કર

by MB (Official) Verified icon in Gujarati Biography

૧૭૯૫ની સાલથી મરાઠા સામ્રાજ્ય હાલકડોલક થવા લાગ્યું હતું. સવાઈ માધવરાવ, મહાદજી શિંદે અને નાના ફડનવીસના મૃત્યુ બાદ મરાઠાઓ માટે આગેવાન મેળવવો મુશ્કેલ લાગી રહ્યું હતું. ત્યારબાદ બાજીરાવ બીજા દૌલત રાવ શિંદેના બિનઅનુભવને લીધે પણ આ સામ્રાજ્યને ઘણું બધું સહન ...Read More