"કીટલીથી કેફે સુધી" કૃતિમાં એક યુવકની જીવનયાત્રા અને તેના વિચારોને વર્ણવવામાં આવ્યા છે. વાર્તામાં છેડાયેલ ચર્ચાઓમાં લોકોની મુશ્કેલીઓ અને યુવાન પેઢીની વિચારોની નોંધ છે. બસમાં મુસાફરી કરતી વખતે, મુખ્ય પાત્ર પોતાના જીવન, નોકરીની શોધ અને ભવિષ્યની આશાઓ વિશે વિચારતો છે. બસમાં મુસાફરી દરમિયાન, તે જુદા જુદા લોકો અને પરિસ્થિતિઓનો સામનો કરે છે, જેમાં કેટલીકવાર મનોરંજન અને કેટલીકવાર ઊદાસીનતા અનુભવે છે. તે રજાઓ પછીના દિવસોની ઉદાસીની અનુભૂતિ કરે છે, પરંતુ તે જાણે છે કે દરેક ઘટના સારા માટે જ થાય છે. મુખ્ય પાત્રે પોતાના સ્વપ્નોને પૂર્ણ કરવા માટેની મહેનત અને પોતાની ઓળખ શોધવાની સાધના દર્શાવવામાં આવી છે. તે પોતાના મનોરંજન અને ઉત્સાહને જાળવી રાખીને, આર્કીટેકટ બનવાની ઇચ્છા અને કળા પ્રત્યેના પ્રેમને વ્યક્ત કરે છે. વાર્તામાં કુદરત અને જીવનના રંગોની વાત છે, જે તેને પ્રેરણા આપે છે. કીટલીથી કેફે સુધી... - 2 by Anand in Gujarati Fiction Stories 14.4k 2.6k Downloads 5.5k Views Writen by Anand Category Fiction Stories Read Full Story Download on Mobile Description કીટલીથી કેફે સુધીઆનંદ(2)“આય્ તો કાયમ નુ થયુ,કોઇદી માલીપા જગા જ નો જડે...”“આ જુવાનીયાવ હોય ત્યા લગી આપણો વારો કયાથ્ આવે....”બાજુમાથી બીજો અવાજ આવે છે.“તય શુ ને ત્યા આજકાલના જુવાનીયાવને તો કાઇ કેવા જેવુ જ નથ્ રયુ...”જેને બસમા જગ્યા નથી મળી એ દેકારો કરે છે. પછી બેય એ મોઢા વંકારીને “સગેવગે” થઇ ગયા.પણ આમા મજા છે અને પાછુ મફત મળતુ મનોરંજન છે.”ખરર્.....” બસની બ્રેક લાગી અને પહેલા ગેટમાથી નીકળીને અડધી તીરાડો વાળા ધાબા પર થઇને જાળીવાળી દીવાલો વાળા છાપરા માથી થઇને બસ ઉભી રહેવાની છે.બસની પાછળ બે ત્રણ જણ બસની પાછળ હાથ હલાવતા દોડે છે.કેટલાય વર્ષોથી સાફ નહી થયો હોય એવા ગંધારા Novels કીટલીથી કેફે સુધી... કીટલીથી લઇને કેફે સુધીની મારી સફર બવ યાદગાર રહી છે.આજે ફરીથી યાદ કરુતો મ્રુગજળમા મોઢુ પલાળવા પાણી શોધવા જેવુ લાગે પણ “ચા” ની ચીલમ હારે એને કર... More Likes This એક છોકરી નામે ચકી by Niyati Kapadia Nirjhar લોહી તરસ્યા લોક - પ્રકરણ 1 by Ashoksinh jadeja માયાપુરીનો મહારાજા: સત્તાનો ખેલ - 1 by Raghuvanshi રામ તારી રમતડી - કંડેશ્વર - ભાગ 1 by Rupesh Sutariya આંતરિક હોળી by Hardik Galiya Lisa: Witness to the Unseen - 1 by vansh Prajapati ......vishesh ️ બાળપણની એ રફનોટ - પ્રસ્તાવના by I AM ER U.D.SUTHAR More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Gujarati Crime Stories