Kavatru by Sonu dholiya in Gujarati Short Stories PDF

કાવતરુ

by Sonu dholiya in Gujarati Short Stories

સૌરાષ્ટ્રના વેરાવળ નું એક ગામ જ્યાં વિજય નામનાંવકીલ રહેતા હતા. તેમનો ઉછેર ગરીબીમાં થયો હતો. વિજયના પિતા ઘણા માથાભારે મિજાજના હતા. તેનું નામ કારા ભાઈ હતું. તેમની પાસે પસાસ - છાઠ વીઘા ખેતી હતી પણ તેમાં બાવળ ઉભા હતા ...Read More