Ardh Asatya - 19 by Praveen Pithadiya in Gujarati Detective stories PDF

અર્ધ અસત્ય. - 19

by Praveen Pithadiya Matrubharti Verified in Gujarati Detective stories

“દેવા, એક પંખીએ જૂની હવેલી ભણી ઉડાન ભરી છે. એ ત્યાંથી પાછું ન આવવું જોઈએ.” દેવા નામનાં શખ્શને એક ફોન આવ્યો તેમાં કહેવાયું હતું. દેવો પહાડી કદ-કાઠીનો આદમી હતો. છ, સવા-છ ફૂટ ઉંચો અને વજન લગભગ એકસો વીસ કિલોની ...Read More