Premnu Aganphool - 11 - 1 by Vrajlal Joshi in Gujarati Detective stories PDF

પ્રેમનું અગનફૂલ - 11 - 1

by Vrajlal Joshi Verified icon in Gujarati Detective stories

વાતાવરણ ગોળીઓ અને ચીસોના અવાજથી ગુંજી ઊઠ્યું. ગોળીઓના ધમાકાથી વૃક્ષો પર બેઠેલાં પક્ષીઓ પાંખો ફફડાવતાં ડરના માર્યા આમથી તેમ ચીસો પાડતાં ઊડવા લાગ્યા. ક્ષણભર માટે આકાશમાં વીજળી ચમકી. કદમ, પ્રલય અને રસીદએ ગોળીઓના ધમાકા થયા ત્યારબાદ આંખો ખોલી, તેઓને વિશ્વાસ ન આવ્યો. ...Read More