Ardh Asatya - 25 by Praveen Pithadiya in Gujarati Detective stories PDF

અર્ધ અસત્ય. - 25

by Praveen Pithadiya Matrubharti Verified in Gujarati Detective stories

કિરણ પટેલ પહોંચેલી માયા હતો. મોટા સાહેબની પરમિશન તે ચપટી વગાડતામાં લઈ આવ્યો હતો. પોલીસ ડિપાર્ટમેન્ટમાં મોટેભાગે એક પ્રકારની પ્રોસિઝરને અનૂસર્યા વગર આવી રીતે કોઈ પોલીસ રેકોર્ડ જોઈ શકે નહી પરંતુ અભયે બારૈયા સાહેબનો હવાલો આપ્યો હતો એટલે કિરણ ...Read More