Khukh - 10 by RAGHAVJI MADHAD in Gujarati Classic Stories PDF

કૂખ - 10

by RAGHAVJI MADHAD in Gujarati Classic Stories

અરવિંદભાઈ લગભગ સાડા નવ વાગ્યાથી પ્રતીક્ષા કરી રહ્યા હતા. મોબાઈલ પર વાત કરી બેઠક કરવાનો સમય નક્કી કરી લીધો હતો. અંજુને પ્રકાશ બરાબર દશના ટકોરે આવી જવાનાં હતાં. તેથી તેઓની વરસાદના જેમ રાહ જોતા હતા. પોતે દરરોજ કરતાં વહેલા ...Read More