અન્ય સજીવોને નુકસાન પહોંચાડી પોતાના પગે કુહાડો મારતો માનવ

by Vishal Muliya in Gujarati Human Science

પોતાની જાતને ઉત્ક્રાંતિની દ્રષ્ટિએ સર્વોચ્ય માનતો માનવી એ હદે પોતાની કરણી પર વિશ્વાસ ધરાવે છે કે તેનાથી થતી નુકસાનીને શરૂઆતમાં નજર અંદાજ કરે અને પછી એકદમ મોટું નુકસાન ભોગવે છે. આ લેખમાં આપણે એવા પ્રાણીઓ વિષે વાત કરવી છે ...Read More