કીટલીથી કેફે સુધી... - 5

by Anand Matrubharti Verified in Gujarati Novel Episodes

કીટલીથી કેફે સુધીઆનંદ(5)“હેય આનંદ,આઇ રીઅલી સોરી ટુ ડીસ્ટર્બ યુ રાઇટ નાવ.બટ આઇ હોપ યુ અન્ડર સ્ટેન્ડ માઇ સીચવેશન.આઇ ઓલ્સો ફાઇનલ યર સ્ટુડન્ટ ઓફ આર્કીટેક્ચર એન્ડ આઇ એમ ફ્રોમ નવરચના યુનીવર્સીટી,વડોદરા.આઇ હર્ડ ધેટ યોર કોલેજ ડુઇંગ મીલાન્જ એટ હ્યુજર સ્ટેજ ...Read More