I will not come there. by Er Bhargav Joshi in Gujarati Poems PDF

આવી નહિ શકું.

by Er Bhargav Joshi in Gujarati Poems

કેમ કરી આવું ??તું ચાંદની આ પૂનમ કેરી અને,હું રહ્યો અમાસનો ખરતો તારો;તારા અને મારા મિલન તણાં,સપના આંખો ને ફરી કેમ બતાવું??તું બગીચા કેરા ગુલાબની પાંખડી,હું રહ્યો એક અલી મધુવન તણો;તારા ને મારા અજોડા ની વાતો,કેમ કરી પ્રણય માટે ...Read More