સમજદારી થી નિર્ણયો લેવા જોઈએ.

by Komal Mehta in Gujarati Human Science

માતા પિતા બનવું ? માણસ મોટો થાય છે એમ એના માથે જવાબદારી આવે છે. દરેક માણસે પેલા પોતાની જવાબદારી પોતે લઈ શકે એટલું સક્ષમ બનવું જોઈએ.જ્યાં સુધી પોતાની બધી જવાબદારી આપણે નથી સમજી શકતાં ત્યાં સુધી બીજા ની જવાબદારી ...Read More