કાંઈક લખવાનું મન થયું...1 મારું ઘર કયું ?

by Purvi in Gujarati Motivational Stories

એક વિચારધારાએ સોશિયલ મીડિયા પર ઘણો વેગ પકડયો અને એક સેલાબ જેમ પ્રસરતી રહી. ઘણી સ્ત્રીઓની વિવેકબુદ્ધિ આના પ્રવાહમાં વહેતી ધોવાતી ગઈ. હા, સ્ત્રીઓ પર થતાં અત્યાચારનો મુદ્દો ઘણો ગંભીર છે અને એના વિરુદ્ધ કડક પગલાં એ આજની તાતી ...Read More