અધુુુરો પ્રેમ -9 - પ્રેમની પરીભાશા

by Gohil Takhubha Verified icon in Gujarati Love Stories

પ્રેમની પરીભાશાથોડીવારમાં પલકની બધીજ બહેનપણીઓ આવી ગ્ઈ.વારાફરતી બધીજ બહેનપણીઓએ પલકને કોન્ગ્રેચ્યુલેશન કહ્યું આખુંય વાતાવરણમાં આનંદ છવાઇ ગયો. પરંતુ નેહલ ના ચહેરા ઉપર ખુશીની એકપણ લકીર દેખાતી નથી.નેહલ પલકથી ખૂબ જ નારાજ છે.ઘણીબધી સહેલીઓએ નેહલને કહ્યું પણ ખરું. કે નેહલ ...Read More