અધુુુરો પ્રેમ - 10 - નિશબ્દ

by Gohil Takhubha Verified icon in Gujarati Love Stories

નિશબ્દપલકનું વેવિશાળ સમાજ ના મોભાદાર વ્યક્તિઓ સામે પરંપરાગત રીતે પુરુ થયું.પલક અને આકાશનો સમય જાણેથંભી ગયો. એક તરફ પલકના પરીવાર ની ખુશી છેતો બીજી બાજુ આકાશનો નીર્મળ પ્રેમ. આ બંને વચ્ચે પલકનું હ્લદય પીખાઈ રહ્યું છે. એ આજે પહેલી ...Read More