Shikar - 28 by Vicky Trivedi in Gujarati Novel Episodes PDF

શિકાર : પ્રકરણ 28

by Vicky Trivedi Matrubharti Verified in Gujarati Novel Episodes

રુદ્રસિંહની ફેકટરી આગળ ગાડી ઉભી રાખીને મનું અંદર ગયો. મેનેજર કમ માલિકની કેબિનમાં સૂરજસિહ રાઠોડ કશુંક હિસાબ કરતો હતો. સૂરજનું અસલ નામ સિદ્ધાર્થસિહ હતું એટલે તેને ક્યારેક સૂરજ કહેતા ક્યારેક સિધાર્થ કહેતા. મનું અને સૂરજને રુદ્રસિંહે એક સાથે ઉછેર્યા ...Read More