રાખી - ધી બોન્ડ ઓફ લવ - 4

by Viral Rabadiya in Gujarati Novel Episodes

ધાની :- ભાઈ! કોણ છે એ? હું :- ક્લાસમેટ. ? ધાની :- ઓકે. હું તેની નજીક ગયો. એને આમ અચાનક જોઇને હું ભાન ભૂલી ગયો. ? ઘણા ટાઇમ પછી અમે એકબીજાને મળ્યા હતા. એકબીજાના હાલચાલ પૂછ્યા અને એ ...Read More