ગુઝારિશ - ઈચ્છામૃત્યુ અને પ્રેમ

by Lichi Shah in Gujarati Film Reviews

વિચારો... બસ માત્ર એકાગ્રચિત્તે વિચારો... વ્યક્તિગત સ્વતંત્રતાનું જૈવિક મૂલ્ય કેટલું? તમે સ્વેચ્છાએ હાથ, પગ, ગોઠણ, કોણી, કાંડુ કમર વિગેરે એક યા બીજી પ્રક્રિયા માટે હલાવી શકો છો. કહેવાતી દૈનિક ક્રિયાઓ જાતે જ કરવી એવી સ્વતંત્રતા સ્વાભાવિક છે. પણ જો ...Read More