રાખી - ધી બોન્ડ ઓફ લવ - 6

by Viral Rabadiya in Gujarati Novel Episodes

ફાઇનલી રિખીલ અદિતીના મેરેજ નો દિવસ નજીક આવી ગયો. ઘરમાં ચહલપહલ વધી ગઇ. બધા પાસે કામ જ કામ હતા. બધાના મોઢા પર મેરેજ રિલેટેડ વાતો જ સાંભળવા મળતી. બધાનો ઉત્સાહ છલકાય છલકાયને દેખાતો હતો. પેરેન્ટસની યાદ તો હર કોઈને ...Read More