અંગત ડાયરી - તમસો મા જ્યોતિર્ગમય

by Kamlesh K Joshi Matrubharti Verified in Gujarati Philosophy

અંગત ડાયરી ============શીર્ષક : તમસોમા જ્યોતિર્ગમય લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલલખ્યા તારીખ : ૦૫, એપ્રિલ ૨૦૨૦, રવિવારઇલેક્ટ્રિકની દુકાને પપ્પા સાથે આવેલા જિજ્ઞાસુ બાળકે બલ્બનું અવલોકન કર્યું. ડેકોરેશનમાં વપરાતા નાના નાના બલ્બની સિરીઝથી શરુ કરી વીસ, પચાસ, સો વોલ્ટના ...Read More