Santkatha by મનોજ જોશી in Gujarati Spiritual Stories PDF

સંતકથા

by મનોજ જોશી in Gujarati Spiritual Stories

અતિ સમૃદ્ધ એવું એક રાજ્ય હતું. રાજા, વજીર, પુરોહિત, મંત્રીમંડળ, સેનાપતિ, સામંતો અને અઢારે વરણ પોતપોતાના જીવન વ્યવહાર નિભાવતા. રાજ્યના સદભાગ્યે એક શુદ્ધ સંત ત્યાં વસતા હતા. તનથી, મનથી અને કર્મથી તેમની ફકીરી જગજાહેર હતી. સાધુનું જીવન હોવું જોઈએ ...Read More