Rahashy by Urmi Chetan Nakrani in Gujarati Drama PDF

રહસ્ય

by Urmi Chetan Nakrani Matrubharti Verified in Gujarati Drama

સીન...૧લાંબા સમય પછી યુ.એસ.થી પાછા આવ્યા પછી કલ્પનાને તેના નાના ભાઈ સાગરનો ફોન આવે છે... (ફોનની રીંગ વાગે છે.. કલ્પના ફોન ઉપાડીને....)કલ્પના:હેલ્લો...સાગર: હેલ્લો... કલ્પના દીદી.આવી ગયા તમે બન્ને??કલ્પના: બન્ને નહીં ત્રણ.સાગર: ત્રણ?કલ્પના:હા... ત્રણ.સાગર: ત્રીજા કોને ઉઠાવી લાવ્યા? ...Read More