તમારે ક્યારે સ્ત્રીરોગચિકિત્સક(ગાયનેકોલોજિસ્ટ)ની મુલાકાત સલાહ લેવી જોઈએ?

by Dr Kinjal Shah in Gujarati Health

તમારે સ્ત્રીરોગચિકિત્સકને ક્યારે અને કેટલી વાર બતાવું જોઈએ તે તમારી ઉંમર અને જીવનની સ્થિતિ પર આધારીત છે. આપણે આ મુલાકાતને બે ભાગમાં વિભાજીત કરી શકીએ · રૂટિન ગાયનેકોલોજિસ્ટની મુલાકાત : પ્રથમ મુલાકાત: કોઈ પણ સ્ત્રીની ગાયનેકોલોજિસ્ટ સાથે ...Read More