રાખી - ધી બોન્ડ ઓફ લવ - 8

by Viral Rabadiya in Gujarati Novel Episodes

ધાની અને અદિતી બેઠા હતા. ડોરબેલ વાગી એટલે હું દરવાજો ખોલવા ગયો. સામે કાકા કાકી હતા. મેં એમને અંદર બોલાવ્યા. અદિતી કિચનમાં પાણી લેવા ગઈ. કાકાએ ધાનીને ખબર પૂછી ધાનીએ જવાબ આપ્યો પણ કાકી એના સામે હસ્યા ત્યારે ધાની ...Read More