એક બ્લોગ સંબંધ પર

by Maitri in Gujarati Philosophy

હોય કોઈ સંબંધમાં રીસામણા-મનામણા વર્ષના વચલે દિવસે, તો સારું લાગે,આમ દર ૪ દિવસે રીસાવાને સંબંધ ન કહેવાય,આને એક પ્રકારનો કરાર કહેવાય,જાણે રીસામણા-મનામણાની મુદ્દત લખી હોય!દરેક સંબંધ આપણી પાસે બે વસ્તુઓ માંગે છે અને એ છે:1)Personal Space & 2) Quality ...Read More