કૉલેજ - દોસ્તીનો અડ્ડો

by Setu Matrubharti Verified in Gujarati Biography

તારા કેટલા માર્ક્સ છે? મેરીટ થાય છે? ઓહ હા, કઈ કૉલેજ માં એડમીશન લેવા નું છે? તારી જોડે સ્ટેપ્લર છે? અને હા કયા ડોકયુમેન્ટ જોડેલા છે માર્કશીટ ની સાથે? બધા ની ટ્રુકોપી કરાવેલી છે ને? ...Read More