માઉન્ટ આબુના પ્રવાસે - (અંતિમ)

by sachin patel Matrubharti Verified in Gujarati Travel stories

હવે માઉન્ટ આબુ ટ્રીપનું છેલ્લું સ્થળ સનસેટ પોઇન્ટ જોવાનું બાકી રહ્યું હતું. ખરેખર સનસેટ પોઇન્ટ જોયા વગર આ ટ્રીપ અધૂરી હતી. શિયાળામાં છ-સાડા છની આસપાસ લાલ-નારંગી રંગનો સૂર્ય લગભગ તેની આસપાસનું આકાશ પણ તેનાં કિરણો દ્વારા થોડું નારંગી રંગે ...Read More