રાખી - ધી બોન્ડ ઓફ લવ - 9

by Viral Rabadiya in Gujarati Novel Episodes

અદિતી ધાનીને શું વાગ્યુ હતુ અને કેવી રીતે વાગ્યું હતું એ પૂછતી હતી. થોડુ ખીજવાઈને પૂછ્યું એટલે એ બોલી કે પાછળ એક ઝાડ છે એમાંથી ફ્રુટ હોય એ ખવાય એવુ બધા કે'તા હતા તો એ હું પથ્થર મારીને ઉતારતી ...Read More