Cultivation of emotion by Vivek Vaghasiya in Gujarati Philosophy PDF

લાગણીનુ વાવેતર

by Vivek Vaghasiya in Gujarati Philosophy

વ્યક્તિ એકમેક સાથે કોઈને કોઈ ઉદ્દેશ સાથે જોડાયેલો હોય છે, તે પછી વ્યવહારિક હોય કે સામાજીક હોય, કુટુંબીક હોય કે વ્યક્તિગત હોય. આ બધાં જ ક્ષેત્રોમાં વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે અથવા બીજી કોઇ સંસ્થા સાથે એ "હેતરૂપી લાગણીના તાંતણે ...Read More