ડાયરી - એક છોકરીના જીવનની આત્મકથા - 1

by Radhika patel Matrubharti Verified in Gujarati Women Focused

હલ્લો વાંચકમિત્રો, આજ તમારા બધાના સહકારથી હું મારી ત્રીજી નવલકથા “ડાયરી” રજૂ કરવા જઈ રહી છું.આશા રાખું છું કે તમને વાંચીને આનંદ આવશે અને મને મારી પહેલાની ૨ નવલકથાઑમાં જેવો સારો પ્રતિસાદ આપ્યો તેવો પ્રતિસાદ ...Read More