હા, એ સાચ્ચો પ્યાર હતો

by Solanki Vasant in Gujarati Love Stories

મુંબઇની એક પ્રખ્યાત એવી શાળામાં અભય અને અંજના ભણતા હતા. તેઓના ગુણ પણ નામ જેવા જ હતા. જેનામાં રાય માત્રનો પણ ભય ન હતો એવો એ ‛અભય’. અને જેને જોતા જ લોકોની આંખો અંજાઈ જાય એવી એ ‛અંજના’. તેની ...Read More