Alpviram by ડોલી in Gujarati Short Stories PDF

અલ્પવિરામ

by ડોલી in Gujarati Short Stories

બારીમાંથી મેઘરાજાએ પાથરેલી લીલીછમ્મ ભવ્યતાને એ મન મૂકીને માણી રહી હતી. વારંવાર એના લાંબા, ભૂરા વાળ એને આ આહલાદ્ક અને કુદરતી અનુભવમાં ખલેલ પહોંચાડતા હતા,એવું લાગતું હતું.કોઈ એક પ્રયોજનને લક્ષ્યમાં રાખીને વીજળીની ઝડપે દોડી જતા વાહનો, રસ્તામાં છૂટક-છૂટક આવતી ...Read More