દોસ્તથી વધારે કંઈ જ નહિ... - 6 - છેલ્લો ભાગ

by Sachin Soni Matrubharti Verified in Gujarati Social Stories

નમન મેં તને કેટલી વખત કહ્યું છે તારે આકાશ જોડે વાત નહીં કરવી, તો પણ તું સવારે પાર્કિંગમાં આકાશ સાથે વાત કરી રહ્યો હતો...? મેઘનાએ નમનને પૂછ્યું..." "હા મેઘના પણ મને પૂછે તો જવાબ તો આપવો ...Read More