Dostthi vadhare kai j nahi book and story is written by Sachin Soni in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Dostthi vadhare kai j nahi is also popular in Moral Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
દોસ્તથી વધારે કંઈ જ નહિ... - Novels
by Sachin Soni
in
Gujarati Moral Stories
(સત્યઘટના પર આધારિત)સવારે સાડા સાત વાગ્યાંનો સમય થયો હતો અને મમતાબહેનનાં રસોડે ધીમોંઘીમો રેડિયો વાગી રહ્યો હતો.રેડિયોમાં પ્રભાતિયાંનાં મીઠાં સુર રેલાઈ રહ્યાં હતાં."જાગને તું જાદવા કૃષ્ણ ગોવાડીયા તુજ વિના ધેનવાં કોણ ચારશે રે....હે...જાગને...તું..."અને મમમતાબહેન પણ મુખેથી પ્રભાતિયું ગનગણાવી રહ્યાં હતાં. અને બીજી તરફ મમમતાબહેનનો ચોવીસ વર્ષનો દીકરો આકાશ હોલમાંથી બુમાબુમ કરી રહ્યો હતો." મમ્મી...ઓ..મમ્મી.." હવે કેટલી વાર નાસ્તો તૈયાર છે એની મમ્મીને આકાશે પૂછ્યું.?" "રસોડામાંથી મમમતાબહેન બોલ્યાં આકાશ બસ પાંચ મિનિટ કહેતાં આવી પહોચ્યાં એક હાથમાં ચા નો કપ અને બીજા હાથમાં ડીશમાં ગરમાગરમ પરોઠા. આવતાની સાથે જ બોલ્યાં આકાશ હજું તો આઠ વાગ્યા છે,
(સત્યઘટના પર આધારિત)સવારે સાડા સાત વાગ્યાંનો સમય થયો હતો અને મમતાબહેનનાં રસોડે ધીમોંઘીમો રેડિયો વાગી રહ્યો હતો.રેડિયોમાં પ્રભાતિયાંનાં મીઠાં સુર રેલાઈ રહ્યાં હતાં."જાગને તું જાદવા કૃષ્ણ ગોવાડીયા તુજ વિના ધેનવાં કોણ ચારશે રે....હે...જાગને...તું..."અને મમમતાબહેન પણ મુખેથી પ્રભાતિયું ગનગણાવી રહ્યાં ...Read More અને બીજી તરફ મમમતાબહેનનો ચોવીસ વર્ષનો દીકરો આકાશ હોલમાંથી બુમાબુમ કરી રહ્યો હતો." મમ્મી...ઓ..મમ્મી.." હવે કેટલી વાર નાસ્તો તૈયાર છે એની મમ્મીને આકાશે પૂછ્યું.?" "રસોડામાંથી મમમતાબહેન બોલ્યાં આકાશ બસ પાંચ મિનિટ કહેતાં આવી પહોચ્યાં એક હાથમાં ચા નો કપ અને બીજા હાથમાં ડીશમાં ગરમાગરમ પરોઠા. આવતાની સાથે જ બોલ્યાં આકાશ હજું તો આઠ વાગ્યા છે,
આકાશે તરત જ હા ભણતા કહ્યું મેમ એક તો હું અને મારી સાથે કાર્તિક અને રેશ્મા પણ રોકાશે.આમ આકાશ, કાર્તિક, રેશ્મા સુંદરી મેમની ઓફિસમાં બેસી ત્રણ વાગવાની રાહમાં બેઠાં હતા પણ આકાશ ત્યાં બેઠો મનોમન વિચારી રહ્યો હતો ...Read Moreનમન આખરે છે કોણ ?જો નમન હા કહેતો જ મેમ આગળ પગલું ભરી શકે.મળવું પડશે એ નમન નામના વ્યક્તિને સમજે તો ઠીક છે નહિતર મારા હાથનો મેથીપાક ચખાડવો પડશે. એવા વિચારમાંથી આકાશ બહાર નીકળ્યો ત્યાં ત્રણ વાગી ગયાં અને ઓફીસમાં રાજનસર આવી ચોક ડસ્ટર મૂકી સીધા ચાલ્યા ગયા રાજનસરના ગયા પછી સુંદરી મેમ, નમન,કાર્તિક અને રેશ્મા એકીસાથે
નમન ગામડેથી ઉપડાઉન કરતો હોવાથી ક્યારેક બસ ન આવતી તો આકાશના ઘરે રોકાઈ જતો,અને આકાશ ક્યારેક નમનના ઘરે જતો આમ બન્ને મિત્રોની મિત્રતા ગાઢ બની ગઈ.આમ સમય પણ પાણીની જેમ સરકવા લાગ્યો જોતજોતામાં એક વર્ષ કેવી રીતે વીતી ગયું ...Read Moreખબર ન પડી. નમનને આકાશથી છ મહિના પહેલા કલાસ જોઈન કર્યો હતો એટલે નમનનો કોર્ષ પૂરો થઈ ગયો અને નમનને મેગાસીટી અમદાવાદમાં આઈ .ટી કંપનીમાં,આઈ . ટી ફિલ્ડમાં નોકરી મળી ગઈ. અને નમન અમદાવાદ જવા માટે રવાના થવાનો હતો એટલે આકાશ નમનને છોડવા રેલવેસ્ટેસન આવ્યો નમનને મોટાભાઈ તરીકે આકાશે આશીર્વાદ આપતા કહ્યું ખૂબ પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ પાઠવતાં
રૂમ પર પહોંચી અંદર પગ મુકતા રૂમની હાલત જોઈ આકાશ થોડીવાર તો ચક્કર ખાઈ ગયો કારણ કે નાનપણથી આલીશાન મકાન અને ઘરમાં સુખની રેલમછેલ હતી છતાં પણ મનમાં ફાવશે, ચાલશે, ગમશે એવી ભાવના રાખી એના મિત્ર નમન સાથે નાનકડી ...Read Moreરૂમમાં દિવસો પસાર કરવા લાગ્યો. આમ જોતજોતામાં આઠ માસ ક્યારે વીતી ગયા ખબર ન પડી અને એ આઠ માસ દરમ્યાન આકાશના પપ્પાએ બે રૂમ, હોલ,કિચન વાળો ફ્લેટ સીટી લાઇટ એરિયામાં ઉંચી કિંમતે ખરીદી આપ્યો અને બન્ને મિત્રો ત્યાં શિફ્ટ થઈ ગયા. નવા ફ્લેટમાં શિફ્ટ થયાને એક મહિનો વીતી ગયો અને શનિવારની સાંજે આકાશના પપ્પાનો કોલ આવ્યો અને આકાશને
અને છ મહિના પછી આકાશ અને નિયતિનાં લગ્ન ધામધૂમથી કરવામાં આવ્યાં, અને નિયતિના કહ્યા પ્રમાણે નમને નિયતિના ચોથા ફેરે જવતલ હોમી નમન ધર્મનો ભાઈ બન્યો અને લગ્ન પછી દશમે દિવસે આકાશ, નિયતિ,અને નમન અમદાવાદ જતાં રહ્યાં અને ત્રણેય ખુશખુશાલ ...Read Moreજીવી રહ્યાં.. આકાશ નિયતિ જ્યાં પણ જતા ત્યાં સાથે નમનને પણ જવાનું,આકાશે અને નિયતિએ નમનને કદી પણ કોઈ વાતનું ઓછું નથી આવવા દીધું અને ત્રણેય સુખમય જિંદગી જીવી રહ્યાં હતાં સમય પણ એની ગતિ સાથે ચાલી રહ્યો હતો. જોતજોતામાં દોઢ વર્ષ વીતી ગયું એ દોઢ વર્ષમાં નમન માટે છોકરી જોતા મેઘના નામની છોકરી સાથે નમનની સગાઈ કરવામાં આવી...