સ્કેન્ડિનેવિયાની સફરે –4. અંતરિયાળ નોર્વે અને બર્ગેન

by Dr Mukur Petrolwala in Gujarati Travel stories

ઓસ્લોમાં બે દિવસ ફરીને પછી અમે ત્રીજી સવારે વહેલા તૈયાર થયા. તે દિવસે અમે ફરી ગાડી ભાડે રાખેલી હતી. સવારે એ ગાડી લેવા પહોંચ્યા એટલે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવી શરૂઆત થઇ. કંઈક વેબસાઈટના ગોટાળાને લીધે અમે બુક કરાવેલી ઓટોમેટિક ...Read More