લાગણીઓનું શીતયુદ્ધ - પ્રકરણ 10

by Aadit Shah in Gujarati Novel Episodes

પ્રકરણ - 10 અમુક જખમોને ક્યારેય રૂઝ નથી આવી શકતી... વર્ષો વીત્યાં પછી પણ... અને કોઈના આવ્યા પછી પણ... હજી પણ અનંતે તેનો હાથ પકડી રાખ્યો હતો અને એને સતત પોતાની તરફ ખેંચી રહ્યો હતો, છેવટે નુપૂરએ પોતાનો ...Read More