Amanush by Urvashi Trivedi in Gujarati Short Stories PDF

અમાનુષ

by Urvashi Trivedi in Gujarati Short Stories

તન્વી ને આજે છોકરો જોવા આવવાનો હોવાથી મહેશભાઈ ની ખુશી નો પાર નહોતો. કારણ ખુબજ પૈસાદાર કુટુંબ માં થી માગું આવ્યું હતું. સમાજ માં સમીર ભાઈનુ ખુબજ માન હતું. જ્યારે મહેશભાઈ એક સામાન્ય ગૃહસ્થ હતા.પોતાની દિકરી નું આટલા મોટા ...Read More