ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 9

by Davda Kishan Matrubharti Verified in Gujarati Novel Episodes

બધા જ વિદ્યાર્થીઓ વેકેશનનો તહેવાર સારી રીતે માણી રહ્યા હતા. ક્યારેક ક્રિકેટ, ક્યારેક ફૂટ બોલ, ક્યારેક કબડ્ડી તો ક્યારેક આટીયા પાટીયા. આવી રમતો રમતા રમતા વેકેશન વીતી રહ્યું હતું. એમાં પણ સ્કૂલના ગ્રાઉન્ડમાં છુપી છુપીને જઈને આંબાના ઝાડ પરથી ...Read More