પ્રેમ નો કરૂણ અંજામ - 6 - છેલ્લો ભાગ

by Hardik Patel in Gujarati Novel Episodes

શીર્ષક ~ "પ્રેમનો કરૂણ અંજામ" ( પાર્ટ - 6 ) ( આગળ આપણે જોઈ ગયા કે નેહાની લાશ ને હોસ્પિટલ લાવવામાં આવી હતી. ત્યાં નેહા ના પેરેન્ટ્સને બોલાવવા માં આવ્યા. અને ઇન્સ્પેક્ટર સાહેબ પણ ત્યાં આવી ગયા હતા . ...Read More