ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 10

by Davda Kishan Matrubharti Verified in Gujarati Novel Episodes

વિદ્યાર્થીઓનું વેકેશન તો યાદગાર બની જ ગયું હતું, આવો સરસ મજાનો ક્રિકેટ મેચ બધા લોકોને યાદ રહી ગયો હતો. આ મેચની અસર મેચ પછીના ત્રણ-ચાર દિવસ સુધી રહી. વેકેશન ખૂલવાને હવે ચારેક દિવસોની વાર હતી. આ તહેવાર પૂર્ણ થવાનો ...Read More