આત્મહત્યા, પોતે જ પોતાનાથી હારેલી ડિબેટ

by jitendra vaghela in Gujarati Philosophy

આત્મહત્યા, પોતે જ પોતાનાથી હારેલી ડિબેટ, આત્મહત્યા કરવી એ કાયરતા, હિંમત કે માનસિક બીમારી ? શું પોતાની જાતને ખતમ કરી નાખવી એટલી આસાન હોય ? પ્રાણી માત્રનો પહેલો પ્યાર પોતે જ હોય છે. જ્યાં સુધીએ માણસ અને એના વિચારો ...Read More