વહુએ વગોવ્યા મોટા ખોરડા - ભાગ - ૧

by Arvind Gohil in Gujarati Classic Stories

આજે સેજકપરનું વાતાવરણ એકદમ માયુસ હતું,જેમ ઉનાળામાં પુષ્પો કરમાવવા લાગે એમ ગામના ઝાડવા પણ કરમાયેલા લાગતા હતા. પવન સાવ થંભી ગયો હતો. ગામમાં જાણે કોઈ અઘટિત ઘટના ઘટી હોય એવો માંહોલ બની ગયો હતો. અને કેમ ના હોય કારણ ...Read More