કોરોના કથાઓ - 5 SUNIL ANJARIA દ્વારા Fiction Stories માં ગુજરાતી પીડીએફ

Corona katho - 5 book and story is written by SUNIL ANJARIA in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Corona katho - 5 is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.

કોરોના કથાઓ - 5

by SUNIL ANJARIA Matrubharti Verified in Gujarati Fiction Stories

કોરોનાએ કરાવ્યુંસાવ સુમસામ સવાર. સવાર એટલે ઉગતો રવિ અને ફુલગુલાબી લાલ આકાશમાં ઉડતાં પંખીઓ હોય એવી નહીં, સાડાનવ વાગ્યાની સોનેરી સવાર. એપ્રિલની શરૂઆત. કલાકમાં તો કોઈ રાક્ષસી દીવાસળી પ્રગટીહોય એવો પીળો અને ધગધગતો દિવસ થઈ જશે.કોરોનાને કારણે લોકડાઉન હતું. ...Read More