ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 15

by Davda Kishan Matrubharti Verified in Gujarati Fiction Stories

સૂર્યની ઝળહળતી કિરણ એક નવી જ સવાર લાવી હતી. વહેલી સવાર સાથે મનાલીના ફોન પર એક નોટિફિકેશન આવી હતી. આ નોટિફિકેશન જોઈને મનાલી તો ખૂબ જ રાજી થઈ ગઈ. તેણી ઝૂમી ઉઠી અને કૂદકા મારવા લાગી. મેસેજ જોતા મનાલીના ...Read More