વહુએ વગોવ્યા મોટા ખોરડા - ભાગ - ૨

by Arvind Gohil in Gujarati Classic Stories

ફટ! અવાજ આયો ને ગાડાનું પૈડુ સિંચાતા નાળિયેર ફાટ્યુ પણ જાણે હમીરભાનું હૃદય ફાટી ગયું. જાન ઉઘેલીને વેલની સાથે વેવાઇ અને વાલેસરીઓએ વિદાય લીધી અને દેવલના મહામહેનતે રોકાયેલા આંસુ પાછા વેલ સાથે વહેવા લાગ્યા. હમીરભા બધાને ખભે હાથ મૂકીને ...Read More