વિપ્રની વિદેશયાત્રા - નેપાળ પ્રવાસ - અંતિમ ભાગ

by દીપક ભટ્ટ in Gujarati Travel stories

ધરતીનો છેડો ઘર ~~~ આજે અમારી ફ્લાઈટ લગભગ એક કલાક મોડી હોવાની જાહેરાત થઈસમય ગાળો વધતા વધતા એ લગભગ પોણા બે કલાક મોડી આવી ભૂતકાળમાં કાઠમંડુથી દિલ્હીની ફ્લાઈટ હાઇજેક થયેલી એટલે કાઠમંડુ એરપોર્ટ પર ચાર લેયર ચેકીંગ હતું વિન્ડો ...Read More