હું તારી યાદમાં 2 - (ભાગ - ૧૨)

by Anand Gajjar Matrubharti Verified in Gujarati Love Stories

મે મોબાઈલ હાથમાં લીધો અને એની ડિસ્પ્લે પરનું નામ વાંચ્યું. શિખાનો કોલ હતો. મે વિચાર્યુકે આટલી સવારમાં શિખાનો કોલ કેમ આવ્યો હશે. મેં અડધી ઊંઘમાં કોલ રિસીવ કર્યો.હું :- ગુડમોર્નિંગ શિખા. બોલ અત્યારમાં કોલ કર્યો તે ?શિખા :- ગુડમોર્નિંગ ...Read More