હું તારી યાદમાં 2 - Novels
by Anand Gajjar
in
Gujarati Love Stories
રાત્રે 1 વાગતા મારી આંખ ખુલી ગઈ અને હું બેડ પરથી ઉભો થયો. મેં મારી આજુબાજુ નજર ફેરવી અને જોયું તો આજુબાજુના બેડ પર વિકી અને અવી સુતા હતા. એ બંન્ને ભર ઊંઘમાં ઘસઘસાટ નસકોરા બોલાવતા હતા. મેં રૂમની ...Read Moreઓન કરવાનું ટાળ્યું અને મારા મોબાઈલની ફ્લેશ લાઈટ ઓન કરી જેથી મને થોડો પ્રકાશ મળી રહે અને હું મારું કામ કરી શકું. હું બેડ પરથી ઉભો થઈને મોબાઈલની ફ્લાઇસ્લાઈટ સાથે નીચે ઉતર્યો અને બાજુના ટેબલ પાસે ગયો જ્યાં અમે લોકોએ રાત્રે પીધા પછી અધૂરી રહેલી બ્રાન્ડીની બોટલ મૂકી હતી. મેં ધીમે રહીને કોઈને સંભળાય નહિ એ રીતે ત્યાંથી બોટલ ઉઠાવી.
રાત્રે 1 વાગતા મારી આંખ ખુલી ગઈ અને હું બેડ પરથી ઉભો થયો. મેં મારી આજુબાજુ નજર ફેરવી અને જોયું તો આજુબાજુના બેડ પર વિકી અને અવી સુતા હતા. એ બંન્ને ભર ઊંઘમાં ઘસઘસાટ નસકોરા બોલાવતા હતા. મેં રૂમની ...Read Moreઓન કરવાનું ટાળ્યું અને મારા મોબાઈલની ફ્લેશ લાઈટ ઓન કરી જેથી મને થોડો પ્રકાશ મળી રહે અને હું મારું કામ કરી શકું. હું બેડ પરથી ઉભો થઈને મોબાઈલની ફ્લાઇસ્લાઈટ સાથે નીચે ઉતર્યો અને બાજુના ટેબલ પાસે ગયો જ્યાં અમે લોકોએ રાત્રે પીધા પછી અધૂરી રહેલી બ્રાન્ડીની બોટલ મૂકી હતી. મેં ધીમે રહીને કોઈને સંભળાય નહિ એ રીતે ત્યાંથી બોટલ ઉઠાવી.
રૂમ પર આવીને હું ફ્રેશ થયો અને અમે ત્રણેય જણા બ્રેકફાસ્ટ કરવા માટે બેઠા. મારા મનમાં હજી એ જ વિચાર આવતો હતો કે રાત્રે મારા જોડે શુ થયું હતું. એ રોશની જે મારા તરફ આવી રહી હતી એ કોણ ...Read Moreઅને હું તો પાણીમાં ડૂબી ગયો છતાં પણ હું જીવતો કેમ બચી ગયો? હા મારા માટે ખૂબ જ આશ્ચર્યજનક બાબત હતી. કારણકે મેં ત્યાં જઈને ૨ વાર સ્યુસાઇડ કરવાની ટ્રાય કરી હતી. પહેલીવાર જ્યારે મેં મારા કાન પર ગન રાખી ત્યારે મને એવો આભાસ થયો હતો કે મારા ખભા પર કોઈએ હાથ મુક્યો હતો પણ પાછળ ફરીને જોતા ત્યાં કોઈજ
અવી : કેમ ભાઈ, બવ સારી ઊંઘ આવી ગઈ કે શું તને ?હું : ના હવે કાઈ ઊંઘ નથી આવી મને.વિકી : તો કેમ આમ સૂતો છું કોઈ ટેંશનમાં છું કે શું ?હું : ના ભાઈ, કોઈજ ટેંશન નથી. ...Read Moreશુ ટેંશન હોય ?અવી : તો શેના વિચારોમાં ખોવાયેલો છું?હું : છે, હવે કોઈક.વિકી : ઓહહ, કોઈક એમને ?હું: હા કોઈક.અવી: અમને તો જણાવ કોણ છે એ કોઈક?હું : હું પણ નથી ઓળખતો ભાઈ એને.વિકી: શુ વાત કરે છે ઓળખતો નથી અને એના વિચારોમાં ખોવાયેલો છે તું. હું : જરૂરી થોડું હોય કે જેને ઓળખતા હોય એનાજ વિચારોમાં ખોવાયેલા હોઈએ. ક્યારેક એવું પણ બને કે જેને આપણે ના
મેં શિખાએ મોકલેલો મેઈલ ઓપન કર્યો અને અને એમાં નજર ફેરવીને પ્રોગ્રામ અને એપની ડિટેઇલ્સ ચેક કરી. પછી મેં કલાયન્ટ જોડે કોન્ટેકટ કર્યો અને કનેક્ટ કરીને લગભગ 1 કલાક જેવી માથાકૂટ પછી મને એ બગનું સોલ્યુશન મળ્યું અને મેં ...Read Moreકામ પૂરું કર્યું. મેં મારી ઘડિયાળમાં જોયું તો સવારના 11:30 જેવો સમય થઇ ગયો હતો. આજે હું ઓલરેડી ટિફિન લઈને નહોતો આવ્યો. આજે મને પહેલીવાર ઓફિસમાં બેઠા બેઠા આટલો બધો કંટાળો આવતો હતો અને કોઈ કામમાં મન નહોતું લાગતું. મન થતું હતું કે ત્યાં જઈ આવું અને એકવાર એનું મુખડું જોઈ આવું પણ ત્યાં જવામાં પણ અવરોધ હતો કારણકે અત્યાર
જેવો મેં ફોન રિસીવ કર્યો તો સામેના છેડેથી સીધો જ અવાજ આવ્યો “રુદ્ર સર, હું વંશિકા બોલું છું.”હું:- કોણ વંશિકા ? (મને થોડો ડાઉટ હતો કે કદાચ એજ વંશિકા હશે પણ હું પોતે કન્ફ્યુઝ હતો કારણકે મને પણ ખબર ...Read Moreકે વંશિકા સાથે હજી સુધી મારી કોઈ વાત-ચીત નથી થઈ તો પછી મારો નંબર એની પાસે ક્યાંથી આવી શકે!)વંશિકા :- તમારા કોમ્પ્લેક્સમાં ત્રીજા ફ્લોર પર જે ડેટા એન્ટ્રીની ઓફીસ છે. થોડા દિવસ પહેલા તમે આવ્યા હતાને અમારી ઓફિસમાં મારા પીસી માં ઇસ્યુ હતો ત્યારે.હું :- (ચોકી ગયો કે જેને અત્યાર સુધી હું વાત કરવા માટે તક શોધી રહ્યો હતો એને
તે ત્યાંથી એક્ટિવા લઈને ત્યાંથી જતી રહી. હું હજી પણ ત્યાંજ ઉભો હતો. હવે હું ઘરે જવાનું વિચારતો હતો એટલામાં મને વિચાર આવ્યો અને મેં શિખાને કોલ કર્યો. એક-બે રિંગ વાગી અને શિખાએ કોલ રિસીવ કર્યો.શિખા:- ગુડ મોર્નિંગ રુદ્ર ...Read More:- ગુડમોર્નિંગ મિસ શિખા. મને જાણવા મળ્યું કે તમે કોઈને મારો નંબર આપ્યો હતો ?શિખા:- હા, આપ્યો હતોને, કેમ નહોતો આપવાની જરૂર ?હું:- અરે ના, સારું કર્યું તે આપ્યો એ એમ પણ આપણા ક્લાયન્ટની સેવા કરવી એ તો આપણો ધર્મ છે.શિખા:- અચ્છા, પણ મને તો એ ક્લાયન્ટ થોડા વધારે પડતા જ સ્પેશિયલ લાગે છે તમારા માટે.હું:- હા, હવે જે છે
રાતના 9:30 વાગ્યા હતા અને હું વિચારતો હતો કે મારે વંશિકાને મેસેજ કરવો જોઈએ કે નહીં. ફાઇનલી નક્કી કરી લીધું કે હવે એને મેસેજ કરું અને એની સાથે વાત કરું. મેં મારું વોટ્સએપ ઓપન કર્યું અને વંશિકાનો કોન્ટેકટ કાઢ્યો. ...Read Moreએનો ડી.પી. બદલ્યો હતો. કદાચ આજે સવારે જ બદલ્યો હતો કારણકે સવારે મેં જોયું ત્યારે એનો અલગ ડી.પી. હતો. મેં પટકન એને હાઈ લખીને મેસેજ કર્યો અને હું ફોન સાઇલેન્ટ મોડ પર રાખીને મારી છાતી પર રાખીને સુઈ ગયો. 5 મિનિટ જેવો સમય થયો અને મારા ફોનમાં વાઈબ્રેશન થયું અને મેં મોબાઈલ હાથમાં લીધો અને નોટિફિકેશન લાઈટ પર નજર નાખી.
3 દિવસ સુધી વંશિકા મને કોન્ટેકટ નહોતી કરવાની. 3 દિવસ સુધી આપણી વચ્ચે કોઈ વાત નહિ થાય આ વંશિકાના શબ્દો હતા. એને મને જણાવ્યું કે એના અંકલ અને એમના ફેમિલી મેમ્બર્સ આવે છે લંડનથી એટલે હું એમની સાથે ...Read Moreટાઈમ સ્પેન્ડ કરવાની છું. અમે લોકો અમુક પ્લેસ પર ફરવા જવાનો પ્લાન બનાવ્યો છે કારણકે એ લોકો ઘણા સમય પછી અમદાવાદ આવી રહ્યા છે અને એમના દીકરા-દીકરીએ અમદાવાદ જોયું જ નથી એટલે એમને વિઝિટ કરાવવા માટે હું 3 દિવસ એમની સાથે જ રહીશ. 3 દિવસ કદાચ આપણે વાત નહિ થઈ શકે અને હું ઓફીસ પણ નથી આવવાની. વંશિકા ફક્ત એટલું કહીને
બપોરનો સમય થવા આવ્યો હતો. હું હજુ સુધી મારા કામમાં પડ્યો હતો. સોફ્ટવેર કોર્ડિંગનું થોડું ઘણું કામ પતી ગયું હતું. કમ્પ્યુટર વર્ક છે જ એવું જે ક્યારેક ક્યારેક કરવાવાળા લોકો માટે રસદાયક હોય છે અને દરરોજ આખો દિવસ એના ...Read Moreરહેવાવાળા લોકો માટે ત્રાસદાયક હોય છે. એમા પણ સૌથી અઘરું કામ એટલે કોડિંગ કરવું. જેમાં તમને સૌથી વધુ ફરસ્ટ્રેશન આવે છે. મગજ કામ કરતું બંધ થઈ જાય છે અને ઘણીવાર એટલી હદ સુધી કંટાળો આવવા લાગે કે ત્યાંથી ઉભા થઈને ક્યાંક બહાર જતું રહેવાનું મન થાય છે. સોફ્ટવેર ફિલ્ડવાળા હમેશા ફ્રી ટાઈમ શોધતા હોય છે. આખો દિવસ ઓફિસમાં કામ કરવાની
શિખાને મોડું થતું હતું એટલે એણે રસ્તામાં કાઈ પણ ખાવાની ના પાડી હતી અને એના કારણે મેં પણ કાંઈ નહોતું ખાધું. હું ફટાફટ ઘરે જઈને ફ્રેશ થયો. ઘડિયાળમાં જોયું તો ૧૦:૨૦ થવા આવ્યા હતા. મેં રેડી થઈને મારુ બાઇક ...Read Moreઅને લઈને નીકળી પડ્યો. હવે જમવાની બહુ ઈચ્છા નહોતી મારી કારણકે મારી ભૂખ મરી ગઈ હતી એટલા માટે મેં નાસ્તો કરવાનું વિચાર્યું. મેં બાઇક પિઝા ડમ તરફ જવા દીધું અને ત્યાં જઈને બાઇક પાર્ક કર્યું. હું અંદર દાખલ થયો ત્યાં વધુ ભીડ નહોતી કારણકે ૧૧ વાગ્યાનો સમય થવાનો હતો અને હમણાં શોપ બંધ થવાની તૈયારીમાં જ હતી. હુ ટેબલ પર
આજે પણ સવારે રૂટિન સમય મુજબ ૭ વાગ્યે મારા મોબાઈલનો એલાર્મ વાગવા લાગ્યો અને હું જાગીને ઉભો થયો. ફ્રેશ થયો અને ચા-નાસ્તો કરીને પોતાના રૂટિન સમય પર ઓફિસ જવા માટે નીકળી પડ્યો. આજે વધુ કામ ના હોવાના કારણે ...Read Moreઓફિસ જવું જરૂરી નહોતું એટલે હું આરામથી ઘરેથી નીકળ્યો હતો. રસ્તામાં ટ્રાફિકનો સામનો કરતા-કરતા અને અમુક ટ્રાફિકને અમદાવાદની સ્ટાઇલમાં બાઈક ગમે ત્યાંથી કાઢીને નીકળતા-નીકળતા હું મારા રેગ્યુલર ટાઈમ પર ઓફિસ પહોંચી ગયો. આજે ઓફિસમાં બધા એમ્પ્લોયી આવી ગયા હતા અને હું છેલ્લે બાકી રહ્યો હતો. શિખા પણ પોતાના સમય પર આવી ગઈ હતી. હું એકજ આજે છેલ્લો હતો. ક્યારેક ક્યારેક લાગતું
મે મોબાઈલ હાથમાં લીધો અને એની ડિસ્પ્લે પરનું નામ વાંચ્યું. શિખાનો કોલ હતો. મે વિચાર્યુકે આટલી સવારમાં શિખાનો કોલ કેમ આવ્યો હશે. મેં અડધી ઊંઘમાં કોલ રિસીવ કર્યો.હું :- ગુડમોર્નિંગ શિખા. બોલ અત્યારમાં કોલ કર્યો તે ?શિખા :- ગુડમોર્નિંગ ...Read Moreસોરી તમને અત્યારે ડિસ્ટર્બ કરવા માટે.હું :- અરે વાંધો નહિ બોલ શુ કામ હતું ?શિખા :- મારા લેપ્ટોપનું ચાર્જર બગડી ગયું છે અને આજે રવિવાર છે તો કોઈ શોપ પણ ખુલી નહીં હોય. તમારો ફ્રેન્ડ છે ને જેને ઇલેક્ટ્રોનિક્સની શોપ છે. તમે એને કહીને મને આજના દિવસમાં ચાર્જર મગાવી આપશો ? મારે અરજન્ટ કામ છે લેપટોપમાં અને બેટરી લો છે.હું
મે પાછળ તરફ ફરીને જોયું. એ હાથ વંશિકાનો હતો. અચાનક હાથ મુકવાના કારણે હું શોક થઈ ગયેલો. મારી નજર વંશિકા પર પડી. એને બ્લેક કલરનું ફૂલ સ્લીવવાળું ટીશર્ટ પહેર્યું હતું અને બ્લુ લાઈટ જીન્સ પહેરેલું હતું. એના આ લૂકમાં ...Read Moreહમેશા સુંદર લાગતી હતી. આજે એનો એજ લૂક હતો જે મેં પહેલીવાર એને ઉસમાનપુર ચાર રસ્તા પર જોઈ હતી ત્યારે હતો. એની આંખો હમેશા મને ઘાયલ કરવા માટે કાફી હતી. હું એને એમજ એકીટશે જોઈ રહ્યો હતો. વંશિકા : રુદ્ર…રુદ્ર….હું : હા, બોલ.વંશિકા : ક્યાં વિચારોમાં ખોવાઈ ગયા ?હું : ક્યાંય નહીં, કાંઈ નહોતો વિચારતો.વંશિકા : તો મારી સામે કેમ જોઈ
મને પણ સમજાઈ નહોતું રહ્યું કે અમારા વચ્ચે હવે ફક્ત મિત્રતા રહી હતી કે વંશિકા પણ મારા પ્રત્યે આકર્ષિત થઈ રહી હતી. અમે લોકો અહીંયા બેઠા એને ૧ કલાક જેવો સમય થી ગયો હતો. મેં મારી ઘડિયાળમાં જોઈને આ ...Read Moreનોટિસ કરી. સાંજના સાત વાગી ગયા હતા. મેં વંશિકાને કહ્યું.હું : વંશિકા, ૭ વાગી ગયા…વંશિકા : હા, યાર ઘરે જવા માટે નીકળવું પડશે હવે. હું : હા, ચાલો હવે નીકળીએ.વંશિકા : વાતો-વાતોમાં ક્યારે સમય જતો રહ્યો એની ખબર ના પડી. હું : હા, ચાલ હવે જલ્દી નીકળીએ. તને પણ મોડું થતું હશે.વંશિકા : હા, હજી મારે ઘરે જઈને રસોઈ પણ બનાવવી પડશે.હું
વંશિકા : હા, સાચેજ તમને તમારી તબિયતની કાઈ ચિંતા જ નથી.હું : છે જ હો.વંશિકા : એટલેજ રાતે લેટ સુધી કમ્પ્યુટર સામે બેસી રહેતા હતા.હું : ૩ દિવસ બેસવાથી કાઈ ના થઇ જાય હવે મેડમ.વંશિકા : આજે ૩ દિવસ ...Read Moreઆદત પાડો એટલે કાલે સવારે બીજા વધારે દિવસો સુધી બેસવાની આદત પડી જાય.હું : અચ્છા એવું હોય એમ ?વંશિકા : હા.હું : તમને બવ ચિંતા થાય છે તમારી ?વંશિકા : હા, તમારી ગર્લફ્રેન્ડ તો છે નહીં એટલે હવે ફ્રેન્ડ ચિંતા નહિ કરે તો બીજું કોણ કરશે ?હું : અચ્છા, તો તારે ક્યાં બોયફ્રેન્ડ છે.વંશિકા : હા, પણ હું તમારી જેમ