સુરત ટુ અજમેર.મારી પ્રથમ રેલયાત્રા

by Mushtaq Mohamed Kazi in Gujarati Travel stories

સાલ હશે 1978 ની, હું સાત માં ધોરણ માં ભણતો હતો. મારા પિતાશ્રી રેલ્વે કર્મચારી હતા.તેઓ ખૂબ સારા ક્રિકેટર હતા.ને ઘણી વાર સુરત રેલ્વે ની ટીમ નું સુકાનીપદ પણ શોભાવતા.રેલ્વે ની ક્રિકેટ ટુર્નામેન્ટ અજમેર ખાતે પ્રતિ વર્ષ યોજાતી હતી.આ ...Read More