મારી મા - મારી ભગવાન - મલય શાહ

by Smita Trivedi in Gujarati Women Focused

આજે સવારે દિવ્ય ભાસ્કરમાં ઓનલાઇન એક લેખ વાંચ્યો, વાંચતાં વાંચતાં મારું મન મારી જ અંદર ડોકિયું કરવા લાગ્યું, પ્રથમ એ લેખને સહેજ ફેરફાર સાથે સંક્ષિપ્તમાં રજૂ કરું છું! એક નવદંપતી શહેરમાં નવા ઘરે રહેવા આવ્યું હતું. પતિ-પત્ની બંને સારી ...Read More